A message from Fr. Adwin Anand


"યુવા અવસ્થા એટલે કંઇક કરી છૂટવાની અવસ્થા. સપના જોવાની અને સપના પૂરા કરવાની અવસ્થા. અમદાવાદ ધર્મપ્રાંતના કૅથલિક બાળકો, કિશોરો અને યુવાઓ સાથે જોડાવવા માટે અને તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી પ્રવૃતિઓ દ્વારા તેમને ભારત દેશનાં સારા નાગરીકો બનાવવા માટે અને ઈશ્વરના રાજ્યના મૂલ્યો મુજબ જીવન ઘડવા મદદ કરવા માટેનો આઇ. સી. વાય. એમ. નો ઉદ્દેશ છે. ' ખુદને બદલી, દુનિયા બદલે, એવું યુવા ઘડતર રચવાનું અમારું સ્વપ્ન છે , આ બધું ઇસુ સાથેના મેળાપ દ્વારા શક્ય બનશે અને અમારી દરેક પ્રવૃતિના કેન્દ્રસ્થાને તે જ બાબત રહેશે."